મંદિર સંકુલ |
1. |
મંદિરના વાર્ષિક પાટોત્સના દિવસે ભોજન પ્રસાદ તથા પૂજનના દાતા |
₹ 111111/- |
2. |
દર માસની પૂર્ણિમા સત્સંગ પ્રસંગે ભોજન પ્રસાદના દાતા |
₹ 51000/- |
3. |
કાયમી ભગવાનને રાજભોગની આજીવન તિથી - અમાર્યાદિત |
₹ 11000/- |
4. |
કાયમી હવન યજ્ઞ આજીવન તિથિ |
₹ 5100/- |
5. |
વર્ષ દરમ્યાન આપના અનુકૂળ દિવસે ધજા બદલાવી શકો છો જેના |
₹ 5000/- |
6. |
વર્ષ દરમ્યાન આપના અનુકૂળ દિવસે પાદુકા પૂજન કરી શકો છો જેના |
₹ 500/- |
7. |
વર્ષ દરમ્યાન આપના અનુકૂળ દિવસે દિપ માલા ધરાવી કરી શકો છો |
₹ 700/- |
8. |
આપની કમાણીમાંથી ભગવાનનો ભાગ દેવદ્રવ્ય રૂપે કાઢી તેને અર્પણ કરવા સંકલ્લ પત્ર ભરી દર વર્ષે એક યુગલે ઓછામાં ઓછી મોકલવાની રકમ |
₹ 1000/- |
9. |
દેવદ્રવ્ય આજીવન દાતા |
₹ 11000/- |
10. |
લક્ષ્મીનારાયણ દર્શન માસિકનું લવાજમ ૧ વર્ષનું |
₹ 150/- |
11. |
લક્ષ્મીનારાયણ દર્શન માસિકનું લવાજમ પ વર્ષનું |
₹ 600/- |
12. |
લક્ષ્મીનારાયણ દર્શન માસિકનું લવાજમ ૧૦ વર્ષનું |
₹ 1000/- |
13. |
લક્ષ્મીનારાયણ દર્શન માં ૧ પેઝમાં નીચે પટીમાં સૌજન્ય દાતા (૧ વર્ષના) |
₹ 5000/- |
14. |
જનરલ દાન |
₹ 0/- |
શૈક્ષીગક સંકુલ |
1. |
વિદ્યાલય એક રૂમના દાતા - કુલ રૂમો - ૪૮ (બે દાતાઓ સાથે મળીને યોગદાન નોંધાવી શકશે |
₹ 600000/- |
2. |
વિદ્યા સંકૂલના શ્રેષ્ઠી દાતા - અર્માદિત |
₹ 200000/- |
3. |
વિદ્યા સંકૂલના મુરબ્બી દાતા - અર્માદિત |
₹ 100000/- |
4. |
વિદ્યા સંકૂલના સહયોગી દાતા - અર્માદિત |
₹ 25000/- |
5. |
વિદ્યા સંફૂલમાં કોમ્પ્યુટર દાતા |
₹ 35000/- |
6. |
છાત્રાલય એક રૂમ ફર્નિચર દાતા |
₹ 50000/- |
અતિથિ ગૃહ |
1. |
અતિથિ ગૃહ એક રૂમના દાતા - કુલ રૂમો - ૪૮ (બે દાતાઓ સાથે મળીને યોગદાન નોંધાવી શકશે) |
₹ 500000/- |
2. |
અતિથિ ગૃહ શ્રેષ્ઠી દાતા - અર્માદિત |
₹ 200000/- |
3. |
અતિથિ ગૃહ મુરબ્બી દાતા - અર્માદિત |
₹ 100000/- |
4. |
અતિથિ ગૃહ સહયોગી દાતા - અર્માદિત |
₹ 25000/- |
5. |
અતિથિ ગૃહ એક રૂમ ફર્નિચર દાતા |
₹ 300000/- |